મકાઈ એ ડાંગર અને ઘઉં પછી ભારતનો ત્રીજો સૌથી મહત્વપૂર્ણ અનાજનો પાક છે.
તેનો ઉપયોગ ખોરાક, મરઘા પાલનના ખોરાક (ચીકન ફીડ) અને ઘણા ઔદ્યોગિક ઉત્પાદનો માટે થાય છે.
મકાઈ પાક વૈવિધ્યકરણ (ક્રોપ ડાયવર્સિફિકેશન) માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે વિવિધ આબોહવામાં સારી રીતે અનુકૂળ થાય છે અને પાણીના સંસાધનો પરનું દબાણ ઘટાડવામાં મદદ કરે છે.