કપાસ
ભારત વિશ્વમાં કપાસના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંનું એક છે.
એક મુખ્ય રોકડીયો પાક હોવાને કારણે, ખરીફ સીઝનમાં લગભગ 110 થી 120 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે.
કપાસ લાખો ખેડૂતોને આજીવિકા પૂરી પાડે છે અને જીનીંગ, પ્રેસીંગ અને ટ્રાન્સપોર્ટ જેવી તેની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને વેગ આપે છે.
તમારા કપાસના પાકને ફોસ્ફરસની જરૂર શા માટે છે?
મજબૂત મૂળ અને પાકનો
શરૂઆતી વિકાસ
ફોસ્ફરસ મૂળના ઊંડા વિકાસને પ્રોત્સાહન આપે છે, જે કપાસના છોડને ઝડપથી સેટ થવામાં, શરૂઆતના તણાવ (સ્ટ્રેસ) સામે ટકી રહેવામાં અને જમીનના પોષક તત્વોનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે.
ફૂલ આવવા, ઝીંડવા બેસવા
અને તેને ટકાવી રાખવા
તે ઉર્જા ટ્રાન્સફર (ATP) માં મદદ કરે છે, જે ફૂલ આવવાના સમયે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી ઝીંડવા વધુ સારા બેસે છે, ઝીંડવા/ફૂલ ખરી પડવાનું પ્રમાણ ઘટે છે અને આખા ખેતરમાં પાકનો એકસમાન વિકાસ થાય છે.
ઉત્પાદન અને રૂની
ગુણવત્તામાં સુધારો
રતા પ્રમાણમાં ફોસ્ફરસ મળવાથી ઝીંડવાનું કદ વધે છે, બીજ (કપાસિયા) નો વિકાસ સારો થાય છે અને અંતે ઉત્પાદનની સાથે-સાથે રૂના તારની મજબૂતાઈ અને ગુણવત્તામાં પણ સુધારો થાય છે.
પીયત કપાસ (બી.ટી.)
સરકાર દ્વારા ખાતરની યોગ્ય ભલામણ (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)
N
120-150
P
60
K
60
સૂક્ષ્મ પોષક તત્ત્વો
ઝિંક સલ્ફેટ
25
કિલો/હેક્ટર
OCP Nutricrops TSP ની માત્રા: P ની જરૂરિયાત માટે (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)
માત્રા
130
ઉપયોગ કરવાની યોગ્ય રીત
વાવણી પહેલાં પાયાના ખાતર (Basal) તરીકે જમીનમાં બરાબર ભેળવી દો અથવા પૂંખીને અથવા 'સીડ-કમ-ફર્ટિલાઈઝર ડ્રિલ' નો ઉપયોગ કરીને બીજ સાથે જ આપો.
પીયત કપાસ (નોન-બી.ટી.)
સરકાર દ્વારા ખાતરની યોગ્ય ભલામણ (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)
N
100-120
P
50
K
50
સૂક્ષ્મ પોષક તત્ત્વો
ઝિંક સલ્ફેટ
25
કિલો/હેક્ટર
OCP Nutricrops TSP ની માત્રા: P ની જરૂરિયાત માટે (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)
માત્રા
110
ઉપયોગ કરવાની યોગ્ય રીત
વાવણી પહેલાં પાયાના ખાતર (Basal) તરીકે જમીનમાં બરાબર ભેળવી દો અથવા પૂંખીને અથવા 'સીડ-કમ-ફર્ટિલાઈઝર ડ્રિલ' નો ઉપયોગ કરીને બીજ સાથે જ આપો.
દેશી કપાસ
સરકાર દ્વારા ખાતરની યોગ્ય ભલામણ (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)
N
60-80
P
40
K
30
સૂક્ષ્મ પોષક તત્ત્વો
ઝિંક સલ્ફેટ
25
કિલો/હેક્ટર
OCP Nutricrops TSP ની માત્રા: P ની જરૂરિયાત માટે (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)
માત્રા
87
ઉપયોગ કરવાની યોગ્ય રીત
વાવણી પહેલાં પાયાના ખાતર (Basal) તરીકે જમીનમાં બરાબર ભેળવી દો અથવા પૂંખીને અથવા 'સીડ-કમ-ફર્ટિલાઈઝર ડ્રિલ' નો ઉપયોગ કરીને બીજ સાથે જ આપો.
પસંદ કરેલા રાજ્ય: રાજસ્થાન
મુખ્ય ઉત્પાદક રાજ્ય: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પંજાબ, રાજસ્થાન
સ્ત્રોત: પાકની માહિતી
સ્ત્રોત: સરકાર દ્વારા ખાતરની યોગ્ય ભલામણ (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)
–