મકાઈ

મકાઈ એ ડાંગર અને ઘઉં પછી ભારતનો ત્રીજો સૌથી મહત્વપૂર્ણ અનાજનો પાક છે.
તેનો ઉપયોગ ખોરાક, મરઘા પાલનના ખોરાક (ચીકન ફીડ) અને ઘણા ઔદ્યોગિક ઉત્પાદનો માટે થાય છે.
મકાઈ પાક વૈવિધ્યકરણ (ક્રોપ ડાયવર્સિફિકેશન) માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે વિવિધ આબોહવામાં સારી રીતે અનુકૂળ થાય છે અને પાણીના સંસાધનો પરનું દબાણ ઘટાડવામાં મદદ કરે છે.

તમારા મકાઈના પાકને ફોસ્ફરસની જરૂર શા માટે છે?

મૂળનો વિકાસ અને
શરૂઆતી વૃદ્ધિ

ફોસ્ફરસ મૂળના ઝડપી વિકાસમાં મદદ કરે છે, જે પાકના શરૂઆતના સમયમાં છોડના મજબૂત વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઉર્જા ટ્રાન્સફર અને
છોડનો વિકાસ

તે એટીપી (ATP) ના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા અને છોડના એકંદર વિકાસને વેગ આપે છે.

ડોડા બેસવા અને
દાણા ભરાવવા

પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ મળવાથી મકાઈના ડોડાનું કદ વધે છે, દાણાનો વિકાસ સારો થાય છે અને આખરી ઉત્પાદનમાં વધારો થાય છે.
તેલંગાણા આંધ્ર પ્રદેશ બિહાર ગુજરાત હરિયાણા ઝારખંડ કર્ણાટક મધ્ય પ્રદેશ પંજાબ રાજસ્થાન તમિલનાડુ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ

મકાઈ

સરકાર દ્વારા ખાતરની યોગ્ય ભલામણ (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)

N

200

P

63

K

35

સૂક્ષ્મ પોષક તત્ત્વો

ઝિંક સલ્ફેટ 21%

50

કિલોગ્રામ પ્રતિ હેક્ટર

OCP Nutricrops TSP ની માત્રા: P ની જરૂરિયાત માટે (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)

માત્રા

137

ઉપયોગ કરવાની યોગ્ય રીત

વાવણી વખતે, પૂંખીને અથવા છોડની બાજુમાં (પ્લેસમેન્ટ) આપો.

પસંદ કરેલા રાજ્ય : આંધ્ર પ્રદેશ

મુખ્ય ઉત્પાદક રાજ્ય : ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા

સ્ત્રોત: પાકની માહિતી

સ્ત્રોત: સરકાર દ્વારા ખાતરની યોગ્ય ભલામણ (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)